Dharma & Bhakti/ આજે ભાઈ દિવસ નિમિતે જાણો કેવું રહેશે તમારું રાશિ ભવિષ્ય, ભાઈને તિલક લગાવવામાટે આ સમય યોગ્ય

પંચાંગ મુજબ, આ વર્ષે ભાઈબીજ પર રાહુ કાળનો અશુભ પડછાયો પડશે. રાહુ કાળ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો, ભાઈબીજ પર રાહુ કાળનો સમયગાળો અને તમારા ભાઈને તિલક લગાવવાનો શુભ સમય શોધીએ.

Top Stories Lifestyle Dharma & Bhakti

દૈનિકરાશીભવિષ્ય

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારાજ્યોતિષ

 Dharma & Bhakti:ભાઈબીજને યમ દ્વિતીયા, ભાઈ દ્વિતીયા, ભાઈ બીજ અને ભત્રી દ્વિતીયા જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે, બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે.

આજનુંપંચાંગ:

  • તારીખ :- ૨૩-૧૦-૨૦૨૫, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૨ / કારતક સુદ બીજ
  • રાશી :-   તુલા   (ર,ત)
  • નક્ષત્ર :-વિશાખા   (સવારે૦૪:૫૩સુધી. ઓકટો-૨૪)
  • યોગ :- આયુષ્યમાન       (સવારે૦૫:૦૨સુધી. ઓકટો-૨૪)
  • કરણ :- બાલવ              (સવારે૦૯:૩૨સુધી.)
  • વિંછુડોકેપંચક :-
  • પંચકઆજેનથી.
  • વિંછુડોઆજે રાત્રે ૧૦:૦૭ કલાકે બેસશે.
  • સૂર્યરાશી Øચંદ્રરાશી
  • તુલા                              üતુલા (રાત્રે૧૦:૦૬સુધી)
  • સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü૦૬.૩૯ એ.એમ                           ü૦૬.૦૭પી.એમ.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત

ü૦૮:૦૪એ.એમ.                                    ü૦૭:૦૮પી.એમ.

  • અભિજિતમૂહર્ત :- Øરાહુકાળ

üબપોરે૧૨:૦૦થીબપોર૧૨:૪૬સુધી.  üબપોરે૦૧.૫૦થીબપોરે૦૩.૧૫સુધી.

  • વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

આજે ભાઈ બીજ છે.

બીજનીસમાપ્તિ      :        રાત્રે ૧૦:૪૭સુધી.

તારીખ:-      ૨૩-૧૦-૨૦૨૫, ગુરુવાર /કારતક સુદ બીજનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૩૯થી૦૮:૦૫
લાભ ૧૨:૨૩થી૦૧:૫૦
અમૃત ૦૧:૫૦થી૦૩.૧૫
શુભ ૦૪:૪૦થી૦૬:૦૭

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૭થી૦૭:૪૧

મેષ (અ, લ , ઈ) :-

દિવ્યજ્ઞાનમળે.

બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.

મહત્વના મુદ્દા પર વાત થાય.

થાકદૂરથાય.

શુભ કલર –બદામી

શુભ નંબર –૫

વૃષભ (બ, વ, ઉ) :-

મગજ શાંત રાખવું.

ઓચિંતાકોઈમુલાકાતથાય.

તબિયતમાં ધ્યાન રાખવું.

કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.

શુભ કલર – લવંડર

શુભ નંબર –૮

મિથુન (ક, છ, ઘ) :-

બેદરકારી ભારે પડે.

નવાકાર્યથાય.

મિત્રસાથેપ્રવાસથાય.

બચવેલુંધનકામમાંઆવે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-

મોટીયોજનાબને.

ત્રીજીવ્યક્તિનાકારણેમતભેદથાય.

કોઈખરીદીથાય.

વ્યાપારમાં ઉન્નતિ થશે.

શુભ કલર –ગોલ્ડ

શુભ નંબર –૪

સિંહ (મ, ટ) :-

મહેમાનઆવે.

આનંદમય દિવસ રહે.

આજે સાવધાનીથી ચાલવું.

ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૭

કન્યા (પ, ઠ, ણ) :-

નવા મિત્રોબને.

અન્યાનીટીકાકરવીનહિ.

બહારની મજા માણો.

કોઈભેટમળીશકેછે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર –૯

તુલા (ર, ત) :-

દિવસઆનંદમાંજાય.

નવી તક મળે

નવીઆશાજાગે.

કોઈભેટમળે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

વિદ્યાર્થીને લાભ થાય.

લગણીમાંઆવીકોઈકાર્યનકરવું.

વેપારીવર્ગનેસાંભળવુંપડે.

વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.

શુભ કલર – નીલમ

શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સમયનોસદુપયોગથાય.

ધ્યાનકરવાથીફાયદોજણાય.

બાળકોથી લાભ થાય.

ઘરનુંવાતાવરણબદલાય.

શુભ કલર – ગ્રે

શુભ નંબર –૩

મકર (ખ, જ) :-

મહેનતરંગલાવે.

ભાગ્યસાથેઆપે.

તણાવથીમુક્તથવાય.

આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :-

ભાગ્ય સાથ આપે.

કોઈમુલાકાતથાય.

ધાર્મિક કાર્ય થાય.

આર્થિક વૃદ્ધિનો યોગ છે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર –૨

મીન (દ, ચ, ઝ, થ):-

ધન લાભથાય.

એકલાપણુંલાગે.

સ્વાસ્થ્યમાંધ્યાનરાખવું.

માતાપિતાનાઆર્શીવાદના લઈને કાર્યકરવું.

શુભ કલર –વાદળી

શુભ નંબર –૭


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!

આ પણ વાંચો:જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…

આ પણ વાંચો:ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી