Gujarat/ આજે મળશે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ, બજેટ બોર્ડ હોવાના કારણે નહીં થાય પ્રશ્નકાળ, જનરલ બોર્ડમાં સુધારેલા અંદાજપત્રને અપાશે બહાલી, નગર પ્રાથમિક સમિતિના બજેટ અપાશે બહાલી, કરવેરાને લગતા દરખાસ્તોને રીન્યુ કરવામાં આવશે, સામાન્ય કર સહિતની 10 દરખાસ્તોને કરાશે મંજૂર, 11 કલાકે મળશે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ

Breaking News