Gujarat/ આજે મહાશિવરાત્રિ પર્વની દેશભરમાં ઉજવણી, આજે ભોળાનાથને રિઝવવાનો દિવસ, દેશભરના જ્યોતિર્લિંગ ખાતે દર્શને ઉમટી ભીડ, સોમનાથ મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા , મહાદેવના દર્શન કરવા સવારથી લાગી કતારો , બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો

Breaking News