ગાંધીનગર/ આજે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે સત્રના પ્રથમ દિવસે બિલ પરત લેવાની થશે જાહેરાત મંત્રી વિનોદ મોરડીયા બિલ પરત લેવાની જાહેરાત કરશે રાજ્યપાલે મોકલ્યું છે બિલ પરત વિધાનસભામાં બિલ પરત ખેંચવાની જાહેરાત કરાશે

Breaking News