Gujarat/ આજે રાજ્યભરમાં મનાવાશે ધૂળેટીનું પર્વ, રાજ્યમાં આ વખતની ધૂળેટી રહેશે ફિક્કી, કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન, કલબ,પાર્ટીપ્લોટ સંક્રમણને કારણે બંધ, સોસાયટીમાં નહીં રમી શકાય હોળી-ધૂળેટી, રંગ-પાણીથી જાહેરમાં નહીં રમી શકાય, સ્થાનિક તંત્રની રહેશે સ્થિતિ પર નજર

Breaking News