Gujarat/ આજે રૂપાલમાં માતા વરાદાયીનીની પલ્લી ભરાશે નવરાત્રીની નોમની રાત્રે રૂપાલમાં વહેશે ઘીની નદી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટશે 8 લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Breaking News