Breaking News/ આજે લોકસભામાં રજૂ કરાશે દિલ્હી ઓર્ડિનન્સ બિલ, વટહુકમ બિલને લઇ વિપક્ષ કરી શકે છે હોબાળો, સરકાર આજે બંને ગૃહોમાં અનેક બિલ રજૂ કરશે, રાજ્યસભામાં ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા બિલ-2023 રજૂ કરાશે, એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ- 2023 આજે રાજ્યસભામાં રજૂ કરાશે, આજે રાજ્યસભામાં રજૂ કરાશે પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન બિલ-2023

Breaking News