Gujarat/ આજે વાયુસેનાને મળશે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ દ્વારા કરાયા વિકસીત પર્વતીય વિસ્તારોમાં તૈનાત કરવા કરાયા ડિઝાઈન મેક ઇન ઇન્ડિયા હેઠળ LCHને પ્રથમ બેચને સામેલ કરાશે રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં કાર્યક્રમ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પણ રહેશે ઉપસ્થિત

Breaking News