ગુજરાત વિધાનસભા/ આજે 15મી વિધાનસભાનું પ્રથમ ટુંકુ સત્ર, એક દિવસીય પ્રથમસત્રમાં બે બેઠકોનું આયોજન, પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી લગભગ નિશ્ચિત, બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ, શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે

Breaking News