Gujarat/ આજે CM રૂપાણી કરશે એપ્લિકેશનનું લોન્ચિંગ, રાજકોટ જિ.પં.ની પ્રજાલક્ષી એપનું કરશે લોન્ચિંગ , ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી કરશે લોન્ચ , સાંસદ મોહન કુંડારિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રહેશે હાજર , જિ.પંચાયતના પ્રમુખ ભૂપત બોદર રહેશે હાજર ,

Breaking News