Anand/ આણંદની નક્ષત્ર હોટલને સીલ કરાઈ 12 કરોડની લોનના હપ્તા ન ભરતા સીલ મરાયુ હાઇકોર્ટ કોર્ટ દ્વારા આપવામાં વવી સીલ કરવાની મંજૂરી બેન્ક કર્મચારીયો દ્વારા પોલીસને સાથે રાખી સીલ મરાયુ બરોડાની રેલીગર ફીનસર્વ લિમિ.માંથી લીધી હતી લોન 5 વર્ષથી લીધેલ લોનના ભર્યા ન હતા હપ્તા બેંકે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો હોટેલનું વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે

Breaking News