Gujarat/ આણંદ અને ખેડામાં પડ્યા આકાશમાંથી ધાતુના ટુકડા, અગાઉ આકાશમાંથી ખાબક્યો હતો ગોળો, સોજીત્રાના ગામની સીમમાં પડ્યા ધાતુના ટુકડા, કાસોર ગામની સીમના બે વિસ્તારમાંથી મળ્યા ટુકડા, અગાઉ ભાલેજના ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યો હતો ગોળો, કાસોર ગામે પોલીસને FSLની ટીમ પહોંચી, ધાતુના ટુકડા સોજીત્રા પોલીસે પોતાના હસ્તક લીધા

Breaking News