અકસ્માત/ આણંદ: શહેરના 100 ફૂટ રોડ પર ઝાડ પડતા બે ના મોત, રોડ પર એક્ટિવા લઈને જતા દંપતી પર પડ્યું ઝાડ, ઝાડ નીચે દવાઈ જતા દંપતીનું ઘટના સ્થળે જ મોત, લોકોએ દોડી આવી દબાયેલ દંપતીને કાઢવાનો કર્યો પ્રયાસ, આણંદ ફાયર ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, ફાયર ટીમે ઝાડ કાપી બંનેના મૃતદેહને બહાર કાઢયા

Breaking News
Breaking image 4 આણંદ: શહેરના 100 ફૂટ રોડ પર ઝાડ પડતા બે ના મોત, રોડ પર એક્ટિવા લઈને જતા દંપતી પર પડ્યું ઝાડ, ઝાડ નીચે દવાઈ જતા દંપતીનું ઘટના સ્થળે જ મોત, લોકોએ દોડી આવી દબાયેલ દંપતીને કાઢવાનો કર્યો પ્રયાસ, આણંદ ફાયર ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, ફાયર ટીમે ઝાડ કાપી બંનેના મૃતદેહને બહાર કાઢયા