Gujarat/ આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી-પાણી , ભારે વરસાદને પગલે એસપી ઓફિસ પણ પાણીમાં , ભારે વરસાદ ને પગલે એસપી ઓફિસ ફેરવાઇ બેટમાં, પોલીસ વડાની ઓફિસ અને રેહઠાણ પાણીમાં ગરકાવ, નગરપાલિકા ઉપ પ્રમુખ પહોચ્યા એસપી ઓફીસ, વહીવટી તંત્ર કામે લાગ્યુ હોવાની કરી વાત

Breaking News