Not Set/ આત્મનિર્ભર યોજના/ Dy CM નીતિન પટેલ દ્વારા મહેસાણા જીલ્લાનાં 283 નાગરીકોનો 162.25 લાખનાં ચેક અપાયા

મહેસાણા જિલ્લામાં આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત  સહકારી બેંકો તથા ક્રેડિટ સોસાયટી તથા સહકારી બેંકો દ્વારા આજે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઓનલાઈ કાર્યક્રમ જિલ્લાના ૨૮૩ નાગરિકોને રૂ.૧૬૨.૨૫ લાખની લોન સહાય ના ચેક આપવાની શરૂઆત કરવામાં આવી. આજ રોજ ઓનલાઈન કાર્યક્રમ દ્વારા નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા આત્મ નિર્ભર યોજનાની મહેસાણા […]

Gujarat Others
239843e05c50b5745a1b4cd3e77a575b આત્મનિર્ભર યોજના/ Dy CM નીતિન પટેલ દ્વારા મહેસાણા જીલ્લાનાં 283 નાગરીકોનો 162.25 લાખનાં ચેક અપાયા

મહેસાણા જિલ્લામાં આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત  સહકારી બેંકો તથા ક્રેડિટ સોસાયટી તથા સહકારી બેંકો દ્વારા આજે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઓનલાઈ કાર્યક્રમ જિલ્લાના ૨૮૩ નાગરિકોને રૂ.૧૬૨.૨૫ લાખની લોન સહાય ના ચેક આપવાની શરૂઆત કરવામાં આવી.

આજ રોજ ઓનલાઈન કાર્યક્રમ દ્વારા નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા આત્મ નિર્ભર યોજનાની મહેસાણા ખાતે શરૂઆત કરવામાં આવી. મહેસાણા જિલ્લામાં આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત  સહકારી બેંકો તથા ક્રેડિટ સોસાયટી તથા સહકારી બેંકો દ્વારા આજે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઓનલાઈ કાર્યક્રમ જિલ્લાના ૨૮૩ નાગરિકોને રૂ.૧૬૨.૨૫ લાખની લોન સહાય ના ચેક આપવાની શરૂઆત કરવામાં આવી.

નાયબ મુખ્ય મંત્રી નિતીન ભાઈ પટેલે જણાવ્યુ કે આ નિર્ભર 1 દ્વારા નાના નાના ધંધાદારી ઓ ને 1 લાખ સુધી ની સહાય આપી સરકારે તેમને પગભર કરવાનું તથા મદદરૂપ બનવાનું કામ કર્યું છે  આ લોન માં સરકાર દવારા 6 ટકા વ્યાજ સહાય ચુકવવામાં આવશે આમ લોન ધારક ને માત્ર 2 ટકા વ્યાજ જ ભરવાનું થશે.  

વિસનગરના કાસા ગામે ચાલી રહેલ પીપલ્સ ક્રેફિટ સોસાયટી દ્વારા આજે 49 લોકો ને આત્મ નિર્ભર સહાય યોજનાના ચેક આપવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં ૧૧ જુનની સ્થિતિએ બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા ૨૮૩ જેટલા લાભાર્થીઓને રૂ. ૧૬૨.૨૫ લાખની લોન મંજુર કરાઇ છે. લાભાર્થીઓને રૂ ૬૦.૭૫ લાખની લોન મંજુર કરાઇ છે.    

આત્મનિર્ભર યોજના માહિતી મેળવીએ તો રૂ ૦૧ લાખની ૦૨ ટકાના વ્યાજ દરે નાના અને મધ્યમવર્ગના વેપારી,સ્વરોજગાર કરતા લોકો જેવા કે દુકાનદાર,ફેરીયા,રીક્ષાચાલક પ્લમ્બર વગેરને આત્મનિર્ભર યોજના થકી લોન મળનાર છે.મહેસાણા જિલ્લામાં ૧૬ જટેલી અર્બન બેન્ક શાખાઓ,૦૧ ડિસ્ટ્રીક્ટ બેન્ક અને ૩૦૦ થી વધુ ક્રેડિટ સોસાયટી આ કામ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews