Not Set/ નૃત્ય કરતા નજરે પડ્યા સાંસદ નારણ રાઠવા,નૃત્યએ જમાવ્યું આકર્ષણ

છોટાઉદેપુર, છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારની પ્રચાર યાત્રામાં ધારાસભ્ય નારણ રાઠવા ડાન્સ કરતા નજરે પડ્યા. ઉમેદવાર રણજીતસિંહ રાઠવા અને તેમના સમર્થકો સાથે જનસંપર્ક હેતુ નિકળ્યા હતા આ સમયે નારાણ રાઠવા પણ તેમના પ્રચારમાં જોડાયા હતા. દરમિયાન કોંગ્રેસનું સાહેબ આવે છે ગીત વાગતા નારણ રાઠવા ગેલમાં આવી ગયા હતા અને ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતા.તેમના આ […]

Top Stories Gujarat Others Videos
haha 1 નૃત્ય કરતા નજરે પડ્યા સાંસદ નારણ રાઠવા,નૃત્યએ જમાવ્યું આકર્ષણ

છોટાઉદેપુર,

છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારની પ્રચાર યાત્રામાં ધારાસભ્ય નારણ રાઠવા ડાન્સ કરતા નજરે પડ્યા. ઉમેદવાર રણજીતસિંહ રાઠવા અને તેમના સમર્થકો સાથે જનસંપર્ક હેતુ નિકળ્યા હતા આ સમયે નારાણ રાઠવા પણ તેમના પ્રચારમાં જોડાયા હતા. દરમિયાન કોંગ્રેસનું સાહેબ આવે છે ગીત વાગતા નારણ રાઠવા ગેલમાં આવી ગયા હતા અને ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતા.તેમના આ ડાન્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં પડઘમ વાગી ચુક્યા છે અને હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક પક્ષોના ઉમેદવારો મતદારોને રિઝવવામાં વ્યસ્ત દેખાઈ રહયા હોય ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાના પ્રચાર દરમિયાન રાજયસભાના સાંસદ નારણ રાઠવા સાહેબ કોંગ્રેસ આવે છે ગીત પર નૃત્ય કરતા નજરે પડે છે.