મોરોક્કો ભૂકંપ/ આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા, ભૂકંપના કારણે 296થી વધુ લોકોના મોત, 153થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ભૂકંપની તીવ્રતા 6.8ની હોવાનું સામે આવ્યું, કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ શરુ, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે, PM મોદીએ ભૂકંપથી થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, ટ્વિટ કરીને કહ્યું, ઘાયલો જલ્દીથી સાજા થાય, આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો મોરોક્કોના લોકો સાથે છે

Breaking News
Breaking image 4 આફ્રિકન દેશ મોરોક્કોમાં ભૂકંપના આંચકા, ભૂકંપના કારણે 296થી વધુ લોકોના મોત, 153થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ભૂકંપની તીવ્રતા 6.8ની હોવાનું સામે આવ્યું, કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ શરુ, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે, PM મોદીએ ભૂકંપથી થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, ટ્વિટ કરીને કહ્યું, ઘાયલો જલ્દીથી સાજા થાય, આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો મોરોક્કોના લોકો સાથે છે