Not Set/ આબે દંપતિ પારંપરિક વસ્ત્રોમાં થયા સજ્જ, ખુલ્લી જીપમા ભવ્ય રોડ-શો

એરપોર્ટ પર નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમનું સ્વાગત કર્યા બાદ અહીંથી બંને મહાનુભાવોનો ખુલ્લી જીપમાં રોડ શો શરૂ થઈ ગયો છે. ગાંધી આશ્રમ સુધીના આ રોડ શોમાં બંને બાજુ ભારતના તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નૃત્યો અને કલાનું નિદર્શન નીહાળશે  

Gujarat