Earthquake/ આર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિકટર સ્કેલ પર 6.5ની તીવ્રતા મપાઈ, ભૂકંપને પગલે અફરાતફરીનો માહોલ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી માહિતી, ભૂકંપનું કેન્દ્ર 586 કિમી ઉંડાણમાં નોંધાયુ, કોઇ મોટા નુકસાનના સમાચાર નહીં

Breaking News