Gujarat/ આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયમાં ઘટાડો અમલી, રાજ્યના 36 શહેરોમાં 9 વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂ , રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ, 8 વાગ્યાના બદલે 9 વાગ્યાથી લાગુ થશે કરફ્યૂ, આવતીકાલથી 4 જૂન સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા લેવાયો નિર્ણય

Breaking News