Gujarat/ આવતીકાલે 3 ઓગસ્ટે ઉજવાશે અન્ન ઉત્સવ , CM અને Dy.CM દાહોદમાં કરશે અનાજ વિતરણ , પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ જોડાશે કાર્યક્રમમાં , પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિતરણ , PM નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે , વડાપ્રધાન લાભાર્થીઓ સાથે કરશે સીધો સંવાદ

Breaking News