Not Set/ આશીષ નેહરા લેશે નિવૃત્તિ જુઓ કઈ મેચ રમીને લેશે વિદાય

38 વર્ષીય ભારતીય બોલર આશીષ નેહરા ન્યૂઝિલેન્ડ સામે 1 નવેમ્બરે રમાનારી ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-20 રમીને નિવૃત્તિ લેશે. નેહરાએ નવી દિલ્હીના કોટલા મેદાન પર કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને વિદાય લેવાનું આયોજન કર્યું છે.નેહરા હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-20માં ભારતીય ટીમમાં સામેલ છે.આ અંગે નેહરાએ કહ્યુ છે કે, હવે કોઈ યુવા ખેલાડીને મારા સ્થાને તક […]

Sports
DHuFkbcb આશીષ નેહરા લેશે નિવૃત્તિ જુઓ કઈ મેચ રમીને લેશે વિદાય

38 વર્ષીય ભારતીય બોલર આશીષ નેહરા ન્યૂઝિલેન્ડ સામે 1 નવેમ્બરે રમાનારી ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-20 રમીને નિવૃત્તિ લેશે. નેહરાએ નવી દિલ્હીના કોટલા મેદાન પર કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને વિદાય લેવાનું આયોજન કર્યું છે.નેહરા હાલમાં ચાલી રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટ્વેન્ટી-20માં ભારતીય ટીમમાં સામેલ છે.આ અંગે નેહરાએ કહ્યુ છે કે, હવે કોઈ યુવા ખેલાડીને મારા સ્થાને તક આપવામાં આવે તો તે યોગ્ય ગણાશે. મળતી માહિતી મુજબ નેહરા આવતા વર્ષમા થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમવાનો નથી.