Not Set/ આ પણ છે વોરિયર્સ/ પોસ્ટમેને 70 દિવસમાં પહોંચાડ્યા લોકોનાં ઘરે જઇને 2 હજાર કરોડ…

પોસ્ટમેન રજિસ્ટ્રી, પાર્સલ અને વાહનોના ઇન્વોઇસ પહોંચાડવા ઉપરાંત લોકડાઉનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દવાઓ પહોંચી કોરોના સામેની લડાઇમાં મહત્વની ભૂમીકા નિભાવી હતી અને નિભાવી રહ્યા છે. પોસ્ટ્સ અને આરોગ્ય વિભાગમાં દવાઓની ડિલિવરી અંગે સમજૂતી થઇ જેના કારણે જાહેર સમયની સુવિધાઓ નિર્ધારિત સમયમાં હોસ્પિટલોમાં ઉપલબ્ધ થઇ શકી હતી.  આ વ્યવસ્થા પૂર્ણ કરવા માટે […]

India
edb0b408c42e375d3aefb04dc62e6a98 1 આ પણ છે વોરિયર્સ/ પોસ્ટમેને 70 દિવસમાં પહોંચાડ્યા લોકોનાં ઘરે જઇને 2 હજાર કરોડ...

પોસ્ટમેન રજિસ્ટ્રી, પાર્સલ અને વાહનોના ઇન્વોઇસ પહોંચાડવા ઉપરાંત લોકડાઉનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ દવાઓ પહોંચી કોરોના સામેની લડાઇમાં મહત્વની ભૂમીકા નિભાવી હતી અને નિભાવી રહ્યા છે. પોસ્ટ્સ અને આરોગ્ય વિભાગમાં દવાઓની ડિલિવરી અંગે સમજૂતી થઇ જેના કારણે જાહેર સમયની સુવિધાઓ નિર્ધારિત સમયમાં હોસ્પિટલોમાં ઉપલબ્ધ થઇ શકી હતી.  આ વ્યવસ્થા પૂર્ણ કરવા માટે 800 થી વધુ ટપાલ કર્મચારીઓ અનેક સ્થળો પર કાર્યરત હતા.

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

બસ આજ પ્રકારે દેશભરમાં લોકોએ લોકડાઉન દરમિયાન પોતાના બેંક ખાતામાંથી પોસ્ટની મદદથી રોકડ મગાવી શકવાની છૂટને પગલે કુલ 2 હજાર કરોડની રોકડ વાયા પોસ્ટ મગાવી હતી. પોસ્ટમેને આ રોકડ છેલ્લાં 70 દિવસમાં ડિલીવર કરી દેશભરનાં લોકોને પોતાનાં પૈસા ખરા સમયે કામ આવે તેવી સુવ્યવસ્થા કરી એક મિશાલ કાયમ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….