આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને બેચેની અનુભવાય, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 29 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૯-૦૧-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ ચોથ
  • રાશિ:-   સિંહ  (મ, ટ)
  • નક્ષત્ર :-    પૂર્વ ફાલ્ગુની   (સાંજે ૦૬:૫૯ સુધી.)
  • યોગ :-     શોભન                  (સવારે ૦૯:૪૪ સુધી.)
  • કરણ :-    બવ              (સાંજે ૦૭:૩૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિØ   ચંદ્ર રાશિ
  • મકર ü સિંહ (સવારે ૦૧:૪૬ સુધી જાન્યુ-૩૦)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૦ એ.એમ                                  ü ૦૬.૨૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૯.૩૪ પી.એમ.                    ü ૦૯:૩૪ એ.એમ. જાન્યુ-૩૦
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૦ થી બપોરે ૦૧:૧૪ સુધી.      ü સવારે ૦૮.૪૩ થી ૧૦.૦૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે સંકટ ચતુર્થી છે.  ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.·        ચોથ ની સમાપ્તિ     :   સવારે ૦૮:૫૩ સુધી. જાન્યુ-૩૦·         

  • તારીખ :-        ૨૯-૦૧-૨૦૨૪, સોમવાર / પોષ વદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૦ થી ૦૮:૪૩
શુભ ૧૦:૦૬ થી ૧૧:૨૮
લાભ ૦૩:૩૮ થી ૦૫.૦૦
અમૃત ૦૫:૦૦ થી  ૦૬:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૫ થી ૧૨:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • સમસ્યા માથું ભારે કરાવે
  • નવા કાર્યની શરૂઆત થાય.
  • બેચેની અનુભવાય
  • વધુ પડતા ઉતાવળા ન થવું
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શાંતિ પૂર્વક કામ કરવું.
  • બોલવા પર ધ્યાન રાખવું.
  • પીઠ પાછળ ઘા થાય.
  • બાળકો સાથે દિવસ આનંદ મળી જાય
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કામમાં મન ના પરોવાય.
  • પ્રવાસના યોગ પ્રબળ બને
  • ગેસ ,વાયુની સમસ્યા રહે.
  • અતિથિ આવી શકે છે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • નકરાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • ઓચિંતો કોઈ ખર્ચ થાય
  • એકાંતમાં દિવસ પસાર કરવાનું મન થાય
  • સ્નાયુઓની તકલીફ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • રોકાણ સમજદારી પૂર્વક કરવું.
  • તમારા પ્રિય પાત્ર સાથે ખાસ યોજના બને.
  • બહાર ફરવાની મજા મણી શકો.
  • ધ્યાન કરીને કામ કરવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આળસ રહ્યા કરે.
  • પરિવાર સાથે ખટ-પીટ થાય.
  • કોઈ પ્રવાસ થાય.
  • જીવન જરૂરિયાત વસ્તુ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • કોઈ સફળતા મળે
  • નોકરિયાત વર્ગને સાચવવું.
  • આંખોની સમસ્યા રહે
  • વેપાર ધંધામાં સારું રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પાણી અને અગ્નિથી દૂર રહેવું.
  • બહુ લોભ ન કરવો
  • વિદ્યાર્થી ભણવામાં ધ્યાન રાખે.
  • પ્રેમમાં વિવાદ થઈ શકે છે
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ માંગલિક કાર્ય થાય
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • મહિલાથી કોઈ ફાયદો જણાય
  • જમવામાં મજા ન આવે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૭

 

 

  • મકર (ખ, જ) :-
  • ઉતાવળ ન કરવી
  • છુપા શત્રુ નું ધ્યાન રાખવું
  • મિત્રોની મદદ મળે
  • કોઈ ધાર્મિક સ્થળે જવાય
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉધાર આપવું કે લેવું નહીં
  • બેંકનાં કામ શાંતિથી કરવા.
  • પ્રેમનો સ્વીકાર થાય
  • ખોટું ટેન્શન ન લેવું.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમાજમાં સન્માન મળે.
  • પેટની સમસ્યા રહે
  • સાસરી પક્ષેથી ફાયદો થાય
  • બહાર જમવાનું ટાળો
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨