Not Set/ ઇન્ફોસિસના સીઇઓ અને એમડી વિશાલ સિક્કાએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ.

ઇન્ફોસિસના સીઇઓ અને એમડી વિશાલ સિક્કાએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ… વિશાલ સિક્કાની જગ્યાએ હવે યૂબી પ્રવીણ રાવને વચગાળાના સીઇઓ બનાવવામાં આવ્યા…. ત્યારે હવે ઇન્ફોસિસ બોર્ડ દ્વારા વિશાલ સિક્કાને એક્ઝિક્યૂટિવ વાઇસ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા….. મળતી માહિતી મુજબ વિશાલ સિક્કાના રાજીનામાનું કારણ તેમની અને ફાઉન્ડર્સ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે… મહત્વનુ છે કે યૂબી પ્રવીણ રાવ […]

Business
53259846 ઇન્ફોસિસના સીઇઓ અને એમડી વિશાલ સિક્કાએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ.

ઇન્ફોસિસના સીઇઓ અને એમડી વિશાલ સિક્કાએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ… વિશાલ સિક્કાની જગ્યાએ હવે યૂબી પ્રવીણ રાવને વચગાળાના સીઇઓ બનાવવામાં આવ્યા…. ત્યારે હવે ઇન્ફોસિસ બોર્ડ દ્વારા વિશાલ સિક્કાને એક્ઝિક્યૂટિવ વાઇસ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા….. મળતી માહિતી મુજબ વિશાલ સિક્કાના રાજીનામાનું કારણ તેમની અને ફાઉન્ડર્સ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે… મહત્વનુ છે કે યૂબી પ્રવીણ રાવ ઇન્ફોસિસના બીપીઓના ચેરપર્સન પણ છે… યૂબી પ્રવિણ રાવ 1986માં ઇન્ફોસિસ કંપનીમાં જોડાયા હતા… હાલમાં તેમની પાસે 30થી વધુ વર્ષનો અનુભવ છે…