Not Set/ ઇરાને એક નવી મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું

એક દિવસ પહેલા જ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની એ કહ્યું હતું કે, તેમનો દેશ અમેરિકા અને ફ્રાંસની ટીકા છતાં પોતાના બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ પ્રોગ્રામને આગળ વધારશે. તેમણે કહ્યું કે, અમે માત્ર મિસાઇલ ટેક્નોલોજીને અપગ્રેડ કરવાની સાથે હવાઇ, જમીન અને સમુદ્રી દળોને શક્તિશાળી બનાવીશું. જ્યારે પોતાના દેશના રક્ષણની વાત આવે તો અન્ય કોઇની પરમિશન લેવાની અમને […]

World

એક દિવસ પહેલા જ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની એ કહ્યું હતું કે, તેમનો દેશ અમેરિકા અને ફ્રાંસની ટીકા છતાં પોતાના બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ પ્રોગ્રામને આગળ વધારશે.

તેમણે કહ્યું કે, અમે માત્ર મિસાઇલ ટેક્નોલોજીને અપગ્રેડ કરવાની સાથે હવાઇ, જમીન અને સમુદ્રી દળોને શક્તિશાળી બનાવીશું. જ્યારે પોતાના દેશના રક્ષણની વાત આવે તો અન્ય કોઇની પરમિશન લેવાની અમને જરૂરિયાત નથી જણાતી.

ઇરાક-ઇરાન યુદ્ધની એનિવર્સરી પર રુહાની એ પોતાના ભાષણમાં કહ્યું કે, તમે પસંદ કરો કે નહીં અમે અમારી મિલિટરી ક્ષમતાઓ વધારીશું અને મજબૂત કરતા રહીશું. જે અમારા ડિફેન્સ માટે જરૂરી છે.