ઇસ્કોન અકસ્માત કેસ/ ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્યની જામીન અરજી પર સુનાવણી, ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ બાદ તથ્યએ કરી રેગ્યુલર જામીન અરજી, પિતા પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આવશે ચુકાદો, આજે 11 વાગ્યે ગ્રામ્ય કોર્ટ આપશે પ્રજ્ઞેશ પટેલની અરજી પર ચુકાદો August 21, 2023jani Breaking News