Not Set/ ઈન્ટરનેટ પર થતા ટ્રોલિંગને લઈને બોલ્યા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે તેમનું સંગઠન ટ્રોલિંગ અને નેટ પર આક્રમક રવૈયાનું સમર્થન નથી કરતું કારણકે આ બાબત ગરિમાને અનુકૂળ નથી. સરસંઘચાલકે 50થી પણ વધારે દેશોના રાજનાયિકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી જેમાં ઈન્ટરનેટ પર થતાં ટ્રોલિંગ અને નેટ આક્રમક રવૈયાને સમર્થન […]

India
ઈન્ટરનેટ પર થતા ટ્રોલિંગને લઈને બોલ્યા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે તેમનું સંગઠન ટ્રોલિંગ અને નેટ પર આક્રમક રવૈયાનું સમર્થન નથી કરતું કારણકે આ બાબત ગરિમાને અનુકૂળ નથી. સરસંઘચાલકે 50થી પણ વધારે દેશોના રાજનાયિકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી જેમાં ઈન્ટરનેટ પર થતાં ટ્રોલિંગ અને નેટ આક્રમક રવૈયાને સમર્થન નથી કરતું.