Gujarat/ ઈન્ટર્ન અને અનુસ્નાતક રેસિડેન્ટ ડૉક્ટરો આનંદો, હાલના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો કરાયો વધારો, સરકારી અને GMERS સંલગ્ન તબીબો માટે નિર્ણય, 1 એપ્રિલ 2021 ની અસરથી નિર્ણય લાગુ કરાયો, સરકારના નિર્ણયનો લાભ 6401 તબીબોને મળશે

Breaking News