Not Set/ ઉત્તરપ્રદેશના ભદોહી શાળામા ખરાબ બિસ્કીટ ખાવાથી ૧૦૦ બાળકોની તબિયત ખરાબ થઇ

ઉત્તરપ્રદેશના ભદોહી શાળામા ખરાબ બિસ્કીટ ખાવાથી આશરે ૧૦૦ બાળકોની તબિયત ખરાબ થઇ હતી.બિસ્કીટની તારીખ જતી રહેવાના કારણે બાળકોની હાલત ખરાબ થઇ ગઈ હતી.બીમાર બાળકોની ઉમર ૧૦ થી ૧૪ વર્ષની છે.બિસ્કીટ ખાધ્યા બાદ બાળકોને પેટમાં દુખવા લાગ્યું હતું અને ઉલટીઓ થવા લાગી હતી.જેને લઈને બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા

Uncategorized
student admitted in hospital 1509563291 ઉત્તરપ્રદેશના ભદોહી શાળામા ખરાબ બિસ્કીટ ખાવાથી ૧૦૦ બાળકોની તબિયત ખરાબ થઇ