Not Set/ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પુર પ્રભાવિત વિસ્તાર બલરામ પુર અને સિદ્ધાર્થ નગરની મુલાકાત લીધી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પુર પ્રભાવિત વિસ્તાર બલરામ પુર અને સિદ્ધાર્થ નગરની મુલાકાત લીધી… સીએમ યોગી આદિત્યનાથે પુર પીડિત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ.. ત્યાર બાદ હવે સીએમ યોગી આદિત્યનાથ પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રીનુ વિતરણ કરશે… મહત્વનુ છે કે રોહિણી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા 80થી વધુ ગામડાઓમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે… જેના પગલે […]

India
vlcsnap error296 ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પુર પ્રભાવિત વિસ્તાર બલરામ પુર અને સિદ્ધાર્થ નગરની મુલાકાત લીધી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પુર પ્રભાવિત વિસ્તાર બલરામ પુર અને સિદ્ધાર્થ નગરની મુલાકાત લીધી… સીએમ યોગી આદિત્યનાથે પુર પીડિત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ.. ત્યાર બાદ હવે સીએમ યોગી આદિત્યનાથ પુર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રીનુ વિતરણ કરશે… મહત્વનુ છે કે રોહિણી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા 80થી વધુ ગામડાઓમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે… જેના પગલે હાલમાં NDRFની ટીમ કામ કરી રહી છે… પુરની પરિસ્થિતિને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા… મહત્વનુ છે કે પૂર્વાચાલના ગોરખપુર, મહારંજપુર, બલરામપુર, બસ્તી, બહરાઈચ, કુશીનગર, સિદ્ધાર્થનગર અને લખીમપુરમાં પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે…