Uttar Pradesh/ ઉત્તરપ્રદેશમાં આજથી અનલોક-6નો અમલ, આજથી ખુલશે જીમ, સિનેમા હૉલ, શનિવાર-રવિવાર રહેશે સદંતર બંધ, સ્વિમિંગ પુલ અને શિક્ષણકાર્ય રહશે બંધ, યોગ કેન્દ્ર, જીમ 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે, લગ્ન સમારોહમાં 50 લોકોને મળશે અનુમતિ, ખાનગી કચેરીઓ 9 થી 5 વાગ્યા સુધી રહેશે ખુલ્લી, 50 ટકા સ્ટાફની ક્ષમતા સાથે ઓફિસો ખુલશે

Breaking News