તલાટીની પરીક્ષા/ રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ તૈયારીઓ કરનાર માટે પેપર સરળ હતું: ઉમેદવાર રાજ્યના 30 જિલ્લાના 2694 કેન્દ્ર પર પરીક્ષા પૂર્ણ અમુક ઉમેદવારોને પરીક્ષામાં સમય ખૂટ્યો: ઉમેદવાર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોને રાહત પ્રશ્નપત્ર લાંબુ પરંતુ સરળ હોવાનો ઉમેદવારોનો દાવો અત્યાર સુધી પરીક્ષામાં કોઈ ગેરરીતિના અહેવાલ નહિ પરીક્ષા શાંતિપૂર્ણ પુરી થતા પૂજા કરાઈ GPSSBની ઓફિસમાં પૂજા કરાઈ

Breaking News