Gujarat/ ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવનું નિધન CM યોગી આદિત્યનાથે રાજકીય શોકની કરી જાહેરાત યૂપીમાં ત્રણ દિવસના રાજકીય શોકની કરી ઘોષણા લાંબા સમયથી બિમાર હતા મુલાયમસિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Breaking News