Gujarat/ ઉત્તરાયણ પર્વે રાજકોટને CM રૂપાણીની ભેટ, રાજકોટમાં બનશે નવું આધુનિક બસસ્ટેશ, માધાપર ચોકડી પાસે એક રૂપિયાનાં ટોકનભાવે ફાળવાશે જમીન, જામનગર રોડ પર માધાપર પાસે બનશે બસસ્ટેશન, રાજકોટમાં નવું આધુનિક બસસ્ટેશન બનાવાશે, ટ્રાફિક ભારણ ઘટાડવા લેવાયો નિર્ણય

Uncategorized