Gujarat/ ઉત્તર ગુજરાતની જનતા માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: કસરા-દાંતવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામને મંજૂરી, મુક્તેશ્વર ડેમ અને બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારને મળશે પાણીની સુવિધા

Breaking News