Gujarat/ ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક, મોજ ડેમની કુલ ઊંચાઈ 44 ફૂટ છે, વરસાદ પહેલા મોજ ડેમની સ્થિતિ 36.80 ફૂટ હતી, હાલ મોજ ડેમની 39 ફૂટ પાણીની સપાટી પહોંચી, એટલે મોજ ડેમમાં 2.20 ફૂટ પાણીની આવક નોંધાઇ, હાલ 69 ટકા ડેમ ભરાયો, 31 ટકા ભરાવાનો બાકી , ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની ધીમી આવક

Breaking News