Breaking News/ ઉમરગામ GIDC વિસ્તારમાં હત્યાની ઘટના GIDCની એક અવાવરું જગ્યામાંથી મળ્યો યુવકનો મૃતદેહ મૃતદેહના ગળાના ભાગે ચપ્પુના ઘા ના નિશાન જોવા મળ્યા મૃતક યુવક ઉમરગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હત્યાના સ્થળે લોહીથી ખરડાયેલ ચપ્પુ પણ મળી આવ્યું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે તપાસ શરૂ કરી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન

Breaking News