નવા નીર/ ઉ.ગુજરાત અને કચ્છના ડેમમાં નવા નીર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીર સીપુ ડેમમાં 19,442 ક્યુસેક પાણીની આવક દાંતીવાડા ડેમમાં 48,498 ક્યુસેક પાણીની આવક ધરોઈ ડેમમાં 12,222 ક્યુસેક પાણીની આવક કચ્છ જિલ્લાના 3 ડેમ 100 ટકા ભરાયા કાળાઘોઘા, કણકાવટી અને ડોન ડેમ 100 ટકા ભરાયો

Breaking News