Breaking News/ ઊંઝા APMC ની 133 દુકાનોનો મામલો, આજે ત્રીજા દિવસે પણ વેપારીઓ દ્વારા કામકાજ બંધ, માર્કેટમાં થતી હરાજી પ્રક્રિયામાં ભાગ નહીં લે વેપારીઓ, આજે ત્રીજા દિવસે પણ માર્કેટમાં હરાજી પ્રક્રિયા બંધ, છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ ઉતાર્યા છે હડતાળ પર, દુકાનનો માલિકી હક્ક આપવા કરી રહ્યા છે હડતાળ, વેપારીઓની હડતાળથી માર્કેટને દૈનિક 5 લાખનું નુકસાન, છેલ્લા ત્રણ દિવસમાં માર્કેટને રૂ. 15 લાખનું નુકસાન

Breaking News