Rajkot/ એઇમ્સમાં બનાવટી લેટર સાથે નોકરીનું કૌંભાડ યુવતી લેટર સાથે જોઇનીંગ માટે પહોંચતા પર્દાફાશ અક્ષય જાદવ નામના શખ્સે જોઇનીંગ લેટર આપ્યો હતો જોઇનીંગ લેટરમાં એઇમ્સનો લોગો પણ ઉપયોગમાં લેવાયો યુવતી એઇમ્સ હોસ્પિ.માં જોઇનીંગ માટે પહોંચતા ભાંડો ફુટ્યો

Breaking News