Not Set/ એક સાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરીને ભારતે રચ્યો ઇતિહાસ, PM એ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ઇસરોએ અંતરિક્ષમાં એક સાથે 104 સેટેલાઇટ પ્રક્ષેપણ કરીને ઇતિહાસ રચી દીધો છે. બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન લૉંચિંગ સેંટરથી પીએસએલવી-સી37 લૉંચ કરવામાં આવી છે. 9:28 વાગે 104 સેટેલાઇટ પ્રસ્થાપિત કરી દીધા છે. 10:02 વાગે ઇસરો દ્વારા તેના સફળ થયા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી વાર એક સાથે 104 ઉપગ્રહ અંતરિક્ષમાં છોડવામાં આવ્યા છે. […]

Uncategorized
એક સાથે 104 સેટેલાઇટ લૉન્ચ કરીને ભારતે રચ્યો ઇતિહાસ, PM એ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ઇસરોએ અંતરિક્ષમાં એક સાથે 104 સેટેલાઇટ પ્રક્ષેપણ કરીને ઇતિહાસ રચી દીધો છે. બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન લૉંચિંગ સેંટરથી પીએસએલવી-સી37 લૉંચ કરવામાં આવી છે. 9:28 વાગે 104 સેટેલાઇટ પ્રસ્થાપિત કરી દીધા છે. 10:02 વાગે ઇસરો દ્વારા તેના સફળ થયા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી વાર એક સાથે 104 ઉપગ્રહ અંતરિક્ષમાં છોડવામાં આવ્યા છે. જેમા અમેરિકા સિવાય ઇજરાયલ હૉલેન્ડ, યૂએઇ, સ્વિટ્જરલેન્ડ અને કજાકિસ્તાનના નાના આકારના સેટેલાઇટનો સમાવેશ થાય છે. આ મીશનમાં ભારતના ફક્ત 3 સેટેલાઇટ જ છે.

ઇસરોની આ સફળતાને વધાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી.