Not Set/ એમેઝોન પ્રાઈમ વિડીયો આજે તેની ડિરેક્ટ ટૂ ઓટીટી ફિલ્મ “પોનમગલ વંધલ” નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ

એમેઝોન પ્રાઈમ વિડિયો પર ફિલ્મ નાં રિલીઝ પહેલા, પોનમગલ વંધલનાં નિર્માતા આજે તેના પહેલા ડિજિટલ પ્રીમિયરની મેજબની કરશે. દક્ષિણ ઇન્ડસ્ટ્રીનાં અભિનેતા, નિર્દેશક અને અન્ય હસ્તીઓ પ્રથમ તમિલ ફિલ્મ સ્ક્રિનિંગનો ભાગ હશે જે થિયેટર રિલીઝ થવાની હતી અને હવે, ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ વિશે વાત કરતાં જ્યોતિકાએ કહ્યું, ‘અમે ઉત્સાહિત છીએ કે પોનમગલ વંધલ […]

Uncategorized
19b4a781bf284c8d38584751adf98f94 એમેઝોન પ્રાઈમ વિડીયો આજે તેની ડિરેક્ટ ટૂ ઓટીટી ફિલ્મ "પોનમગલ વંધલ" નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ

એમેઝોન પ્રાઈમ વિડિયો પર ફિલ્મ નાં રિલીઝ પહેલા, પોનમગલ વંધલનાં નિર્માતા આજે તેના પહેલા ડિજિટલ પ્રીમિયરની મેજબની કરશે. દક્ષિણ ઇન્ડસ્ટ્રીનાં અભિનેતા, નિર્દેશક અને અન્ય હસ્તીઓ પ્રથમ તમિલ ફિલ્મ સ્ક્રિનિંગનો ભાગ હશે જે થિયેટર રિલીઝ થવાની હતી અને હવે, ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

25521643f681a6c72de4355d9f0790ae એમેઝોન પ્રાઈમ વિડીયો આજે તેની ડિરેક્ટ ટૂ ઓટીટી ફિલ્મ "પોનમગલ વંધલ" નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ

આ વિશે વાત કરતાં જ્યોતિકાએ કહ્યું, અમે ઉત્સાહિત છીએ કે પોનમગલ વંધલ એ પહેલી તમિલ ફિલ્મ છે જે 29 મે 2020 નાં રોજ ડાયરેક્ટ-ટૂ-સ્ટ્રીમ પર લોન્ચ થશે. દરેક અભિનેતા ચુનોતી પૂર્ણ ભૂમિકામાં દેખાઇ રહ્યા છે જે તેમના અભિનયને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને મારું પાત્ર વેણબાનાં રુપે મારો શ્રેષ્ઠ અભિનય છે. મને આનંદ છે કે મેં એક મજબૂત સ્ત્રીનો પાત્ર દર્શાવતી ફિલ્મનું નેતૃત્વ કર્યું છે, જે ન્યાયની શોધમાં આગળ વધશે.

ce1f0c681ccda80aeff61beb313a1223 એમેઝોન પ્રાઈમ વિડીયો આજે તેની ડિરેક્ટ ટૂ ઓટીટી ફિલ્મ "પોનમગલ વંધલ" નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ

કે.ભાકીરાજ, આર.પાર્થિબન, પાંડિરાજન, પ્રતાપ પોથણ, ત્યાગરાજન, સત્યરાજ, ભારતીરાજા, રેવતી, રાધિકા, સુધા, સૂરજ સદનાહ, ગોવિંદ વસંત, ફ્રેડરિક, રણજી, અમન, પીસી શ્રીરામ, બાલા ડીઓપી, રુબન, ડાયરેક્ટર મુરુગાદોસ, રોશન એન્ડ્ર્યુઝ, સિમરન, જેઠુ જોસેફ, એસ.આર.પ્રભુ, કુશભુ, વેત્રીમરન, એસ.જે.સૂર્યા, ડિરેક્ટર ગૌતમ વાસુદેવ મેનન, કેઇ જ્ઞાનવેલ રાજા, બ્રહ્મા, ગવથમ રાજ, હરિ સર, શિવા ડિરેક્ટર, હલિથા, નિક્કી ગલનાની, અલ્ટી વગેરે જેવી તમામ હસ્તીઓ આ વર્ચુઅલ મેગા-ઇવેન્ટનો ભાગ હશે.

0586cc719767f0f8bbbe344f33c5387d એમેઝોન પ્રાઈમ વિડીયો આજે તેની ડિરેક્ટ ટૂ ઓટીટી ફિલ્મ "પોનમગલ વંધલ" નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ

પોનમગલ વંધલ તેમના બેનર 2 ડી એન્ટરટેઈનમેન્ટ હેઠળ જ્યોતિકા અને સૂર્યનું પ્રોડક્શન છે. નિર્માતા સૂર્ય શિવકુમાર છે અને આ ફિલ્મનું નિર્દેશન જેજે ફ્રેડ્રિક દ્વારા કરવામાં આવ્યું છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર વિશ્વભરમાં પ્રીમિયર કરનારી પ્રથમ તમિલ ફિલ્મ હોવાના કારણે, પોનમગલ વંધલ 29 મે થી 200 થી વધુ દેશો અને પ્રદેશોમાં સ્ટ્રીમ થવા માટે ખાસ કરીને પ્રાઈમ સભ્યો માટે ઉપલબ્ધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.