World/ એશિયાની ચિંતા વધારતું ઈન્ડોનેશિયા, 24 કલાકમાં વધુ 56,757 નવા કેસ, 24 કલાકમાં વધુ 981 નાગરિકોના મોત, સપ્તાહમાં જ ઈન્ડોનેશિયામાં 3 લાખ કેસ, યુકેમાં પણ ડેલ્ટા વેરિએન્ટનો તરખાટ, યુકેમાં 24 કલાકમાં જ નવા 48,553 કેસ, સ્પેનમાં 24 કલાકમાં 27,688 નવા કેસ, રશિયામાં 24 કલાકમાં 25,293 નવા કેસ, ઈરાનમાં 24 કલાકમાં 23,655 નવા કેસ

Breaking News