Not Set/ એસબીઆઈના નવા બચત ખાતામાં મિનિમમ બેલેન્સની સીમા ખતમ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા એક નવા બચત ખાતાની શરુઆત કરવામાં આવી છે. બેંકના જણાવ્યા અનુસાર, આ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સીમા પૂરી કરી દેવામાં આવી છે, આ ઉપરાંત પહેલાના ખાતામાં મળતી તમામ સુવિધાઓ આ ખાતામાં પણ મળશે. મહત્વનું છે કે, દેશની કેટલીક મોટી બેંકો દ્વારા બચત ખાતામાં […]