Gujarat/ કંડલા SEZ માં કસ્ટમે પકડયું 8.76 કરોડનું કૌભાંડ La Spirit કંપનીએ સિગારેટ આયાત કરી હતી 555 બ્રાન્ડની ઇમ્પોર્ટેડ સિગારેટ કરી હતી આયાત મુન્દ્રાથી કાસેજ આવતા કન્ટેનરમાંથી બદલાયા પેકેટ 555 બ્રાન્ડની સિગરેટની બદલે ગોલ્ડફલેકના પેકેટ મુકાયા કાસેઝ કસ્ટમની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું હાલ કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી

Breaking News