Breaking News/ કચ્છ:જખૌ દરિયાથી ફરી ચરસ પકડાયું ઓગાત્રા બેટ પાસેથી ચરસનું પેકેટ મળ્યું અફઘાન પ્રોડકટ લખેલું ચરસ મળી આવ્યું BSF અને મરીન પોલીસનું સર્ચ ઓપરેશન 12 એપ્રિલથી આજ સુધીમાં કુલ 28 પેકેટ મળ્યા

Breaking News