Not Set/ કચ્છથી સામે આવ્યા ચિંતાજનક સમાચાર, એક જ દિવસમાં નોંધાયા 21 નવા કેસ

કચ્છથી કોરોના મામલે ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. જી હા કચ્છમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણનાં કેસમાં ભારે ઉછાળો જોવામાં આવે છે. ત્યારે આજે પણ ફરી કચ્છમાં કોરોના બોમ્બ ફુટ્યો હોવાનું નોંધવામાં આવે છે. કચ્છમાં આજનાં એક જ દિવસમાં નવા 21 કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસનો 52 પર પહોંચી ગયા છે. […]

Gujarat Others
f13624ca69721e342c501bd7552a8d41 કચ્છથી સામે આવ્યા ચિંતાજનક સમાચાર, એક જ દિવસમાં નોંધાયા 21 નવા કેસ

કચ્છથી કોરોના મામલે ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. જી હા કચ્છમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણનાં કેસમાં ભારે ઉછાળો જોવામાં આવે છે. ત્યારે આજે પણ ફરી કચ્છમાં કોરોના બોમ્બ ફુટ્યો હોવાનું નોંધવામાં આવે છે. કચ્છમાં આજનાં એક જ દિવસમાં નવા 21 કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસનો 52 પર પહોંચી ગયા છે. જો કે કચ્છમાં વઘી રહેલા સંક્રમણમાં જોવામાં આવે છે કે, સંક્રમિતોમાં મોટા ભાગના લોકો મુંબઈના અથવા મુંબઇથી આવેલા છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….