Gujarat/ કચ્છના કાનપર ગામે થયું ફાયરીંગ , બે પરિવાર વચ્ચે જુની અદાવતને લઈ બબાલ , રાપર તાલુકાના કાનમેર ગામની ઘટના , બબાલ વધતા ફાયરીંગની બની ઘટના , ફાયરીંગમાં 5 થી 6 લોકો થયા ઇજાગ્રસ્ત , ફાયરિંગમાં ઘવાયેલાને હોસ્પિટલ ખસેડાયા , કાનમેર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

Breaking News