Gujarat/ કચ્છના ભુજમાં ACBની સફળ ટ્રેપ , સરપંચ સહિત 4 લોકો લાંચ લેતા ઝડપાયા , 4 લાખ ની લાંચ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા , 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી , બાંધકામની મંજૂરી માટે માંગવામાં આવી હતી લાંચ , અગાઉ એક લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા , કુકમા જુથ પંચાયતના સરપંચ સહિત ગ્રા.પં.ના સભ્યો

Breaking News